logo

કાવલી ગામનું ગૌરવ

તા.૨૦
જંબુસર તાલુકાનાં કાવલી ગામના વતની અને ચરોતર વિદ્યામંડલ યુનિવર્સિટી વિદ્યાનગરની એન .વી .પટેલ સાયન્સ કોલેજનાં વિદ્યાર્થી પટેલ ફહીમ મો.સાજીદે ટી.વાય. બી.એસ.સી .ની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવી કાવલી ગામનું તેમજ વ્હોરા પટેલ સમાજનું તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

0
0 views